ખેડુત મિત્રો માટે

કોઈ પણ ખેડૂત ભાઈ કે જે કેરી પકવતા હોય અમારી સાથે જોડાઈ શકે છે જુનાગઢ ઓફીસ અથવા માળિયા તાલુકા ના અવાણીયા  ગામ ની ઓફીસ મા રૂબરૂ સમ્પર્ક કરવો અથવા ફોર્મ ભરીને ઓનલાઈન અરજી કરવી

આભાર
સંદીપ ઓઝા 

 

[]
1 Step 1
Previous
Next